Pariksha Pe Charcha Registration Link and Guidelines
What is pariksha pe charcha ? (Pariksha charcha kya hai ?) All information given below
આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલો... 🙏
ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત " પરિક્ષા પે ચર્ચા " માં ભાગ લેવાનો મોકો...
એના માટે આપેલ લિંક 🖇️ પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે... તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ.
1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન
0 Komentar untuk "Pariksha Pe Charcha Registration Link and Guidelines"